એડમીશનકન્ફર્મ(Confirm) કરાવવા એડમીશનફોર્મની કોપી પ્રિન્ટ કરી જરૂરી વિગતો ભરી, ફીસાથે સંસ્થામાં જમાકરાવવું અથવા ONLINE ફી ભરી જરૂરી ડોક્યુમેન્ટ્સ કોલેજ ઓફિસમાં જમા કરાવવા.

Admission Form

         

-   જોતમે રૂબરૂ કોલેજ ઓફીસમાં આવી શકો એમ ના હોય અને તમારે એડમીશન કન્ફર્મ કરવાવું હોયતો એડમીશન ઇન્ક્વાયરી ફોર્મમાં અડમીશન સ્ટેટસમાં “Confirm” સિલેક્ટ કરવું અને ફી ઓનલાઈનભરવી.

- નોધ :- ઓનલાઈન ફી ની ચુકવણી માટે બેંકની માહિતી હોમ પેજ ઉપર આપેલ છે.

                         

  Admission Enquiry

Name :-
Contact No. :-
E-Mail :-
City :-
Last Exam :-
School Name :-
Select Course :-
Admission Status :-